જય પાંચાબાપા,
આત્મીય પરીવારજનો
પુ.પાંચાબાપા ના સાનિધ્ય માં પરિવાર મિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમ મા આપની ઉપસ્થિતી, કાર્યકરો ના પરિશ્રમ અને ટ્રસ્ટીશ્રી ઓના માર્ગદર્શન થી અને આરબલુશ ગામ ગડારા પરિવાર ના યજમાન પદે સંપન્ન થયો છે
એબદલ સૌ પરિવારજનો, કાર્યકરો, કારોબારી સભ્યો અને ટ્રસ્ટીશ્રી ઓના અંત:કરણ થી આભાર.
સદેય પરિવાર ની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એવી પ્રાર્થના સહ.....
જય પાંચાબાપા