સરનેમ (અટક)

કડવા પાટીદારના ઉત્પતિ ના ૬૭૮ પરિવારની સરનેમ (અટક)

કડવા પાટીદારના ઉત્પતિ ના ૬૭૮ પરિવારની સરનેમ (અટક)

- અ,આ -

અકવાલિયા, અગોલા, અઘારા, અઘેરા, અચડિયા, અધડુક, અમૃતિયા, અમીન, અરણિયા, અંદરપા,અંબાણી,આકોલા, આખજા, આજોલિયા, આડસાણિયા, આણજા, આણદાણી, આદોદરિયા, આદ્રોજા, આરદેશણા, આલોદરિયા, આલોન્દ્રા, આસરવા, આંજોલિયા, આંદીપરા, આંબલિયા, આંબલિયાળા, એદપરા, એરવાડિયા, એવિયા, ઓગણજા, ઓઢવિયા, ઓડિયા, આપજા, આંગણોજા, આગોલા, એમદપાર, આણવદા, અણવદા.

- ઈ,ઉ -

ઈસોટિયા, ઉકડિયા. ઉકાણી, ઉજિયા, ઉટેશિયા, ઉઘરેજા, ઉનાલિયા, ઉનાવળિયા, ઉભડ, ઉભડિયા, ઉમેદિયા, ઉભડા.

- ક -

કંકાસણીયા, કગથરા, કટારીયા, કંટાસરીયા, કંટારીયા, કડથી, કડવાણી, કડીવાર, કહેવાળ, કણસાગરા, કનેરીયા, કમાગી, કરડાણી, કરસાણીયા, કલોલા, કસુંબીયા, કાકડીયા, કાંગરોપીયા, કાચરીયા, કાચરોલા, કાંજીયા, કાથરોટીયા, કાનાણી, કારાવડિયા, કારેટિયા, કાલરિયા, કાલાવડિયા, કાવર, કાવઠિયા, કાસણિયા, કાશીપરા, કાસુન્દ્રા, કાસોટિયા, કીકાણી, કુંડલિયા, કુંડારિયા, કુંડાલિયા, કુંદાણી, કુણપરા, કુમારા, કૈલા, કોટડિયા, કોઠિયા, કોઠડિયા, કોઠારિયા, કોથરાન, કોરડિયા, કોરવાડિયા, કોરીંગા, કકાણિયા, કારેટિયા, કાટોડિયા, કરણાતા, કરગથલા, કમાણ, કાવત, કાંગરોશિયા, કરોવાડિયા.

- ખ -

ખરેડ, ખણુસિયા, ખંડિયા, ખાચર, ખાનપરા, ખાંટ, ખાવડા, ખાવડિયા, ખિરસરિયા, ખુખવડા, ખેરવા, ખેરચિયા, ખોખલ, ખોખાણી.

- ગ -

ગઢિયા, ગડારા, ગરધરિયા, ગરમોરા, ગરાળા, ગલાણી, ગાંગડિયા, ગાબારી, ગાંભવા, ગાંભા, ગામી, ગીરધરિયા, ગુંદાસણા, ગુજરાતી, ગુંજારિયા, ગુવાણી, ગોજારિયા, ગોટી, ગોઠી, ગોદવાણી, ગોધાણી, ગોધાસરા, ગોધવિયા, ગોધાતર, ગોપાણી, ગોભુવા, ગોર, ગોરિયા, ગોરૈયા, ગોલ, ગોલાણી, ગોવાણી, ગોપાણી, ગારૈયા, ગોવધિયા, ગોંઢા, ગોઠ.

- ઘ -

ઘઉના, ઘાઘરા, ઘાટોડિયા, ઘુંમલિયા, ઘુંજારિયા, ઘોડાસરા, ઘેટિયા.

- ચ -

ચડાસણા, ચંદ્રકલા, ચંદ્રાલા, ચંદ્રેસા, ચનિયારા, ચપલા, ચરાડિયા, ચાકરિયા, ચાંગેલા, ચાંચડિયા, ચાડણિયા, ચાડમિયા, ચાડસાણિયા, ચાણરિમયા, ચાનેપરા, ચાપડિયા, ચાપાણી, ચારોલા, ચારોતરા, ચિકાણી, ચિદરોડા, ચિખલિયા, ચોખલિયા, ચોપડા, ચોવટિયા, ચૌધરી, ચામડિયા, ચાવડા.

- છ -

છત્રાલ, છત્રોલા, છત્રોળા, છાંટસણિયા, છમિચિયા.

- જ -

જસાણી, જગોદરા, જાકાસણિયા, જસાપરા, જાવિયા, જાગાણી, જારસાણિયા, જાતિસણિયા, જાંજરૂકિયા, જીવાણી, જીણજા, જીથરા, જુલાસણા. જેઠલોજા, જેતાણી, જેતપરિયા, જાંગીપરા, જોટાણીયા, જસદેસણિયા, જાલરિયા, જાટકિયા, જાંજરિકિયા.

- ઝ -

ઝાટકિયા, ઝાલરિયા, ઝાલાવડિયા, ઝાલોડિયા.

- ટ,ઠ -

ટિકરિયા, ટિકિરીયા, ટીટોડિયા, ટીલવા, ટીલાળા, ટોટોડિયા. ઠેસિયા, ઠોરિયા.

- ડ,ઢ -

ડઢાણિયા, ડરાણિયા, ડારા, ડાલપરા, ડાબલિયા, ડાંગરોસિયા, ડેડકિયા, ડેડાણિયા, ડેકિવાડિયા, ડોળિયા, ડોસાણી, ડુંગરાણી, ડાંગરૂચિયા. ઢોલ.

- ત,થ -

તરાવિયા, તારાંગડી, તરેડિયા, તલવાણીયા, તલાવિયા, તાજપરા, તારપરા, તેલારિયા, તોગડિયા, ત્રાપડિયા, ત્રાંબડિયા, તળાવિયા. થડોદા, થુમર.

- દ -

દઢાસણા, દલસાણિયા, દશકોશી, દસાડિયા, દાવડા, દાવા, દિણાન, દિવાણી, દુદાણી, દેકાવડિયા, દેકિવાડિયા, દેથરી, દેથરિયા, દેત્રોજા, દેપાળી, દેલવાડિયા, દેલોલિયા, દેશાઈ, દેવાણી, દેવલિયા.

- ધ -

ધમસાણિયા, ધરસંડિયા, ધરવાડિયા, ધાણેજા, ધામત, ધાસોટિયા, ધિંગાણી, ધુંમડિયા, ધુલિયા, ધુસરિયા, ધુળસિયા, ધોરવાળી, ધોરચાણી ધોળુ, ધુલેસિયા, ધુમલિયા, ધાસોટિયા, ધોરયાણી.

- ન -

નગરિયા, નાનાણિયા, નપરિયા, નરોડિયા, નવાપરિયા, નંદવાણા, નંદાસણા, નંદવાસણા, નાકરાણી, નાગપરા, નાંદપરા, નાર, નિંદરોળા. નેસાડીયા, નંદરોળા.

- પ -

પટેલ, પડસુંબિયા, પણસારા, પનારા, પબાણી, પરસાણિયા, પરવડિયા, પરિયા, પરેશા, પાલાણી, પસમિયા, પંચાલ, પંચાસરા, પંતોટિયા. પાધડાર, પાચાણી, પાડલિયા, પાડોદરા, પાણ, પાત્રવટ, પાનસરા, પાનેસરા, પાર, પેથાણી, પારજિયા, પારસિયા, પારેચા, પાંચોટિયા, પિલુદરિયા, પુરાણી, પોકાર, પોમેટ, પેથાપરા, પેશીવાડિયા, પૈઝા, પારેખ, પારેછા.

- ફ -

ફડદડિયા, ફળદુ, ફિણવા, ફિણવિયા, ફુલેત્રા, ફુલતરિયા, ફેફર, ફિપવિયા.

- બ -

બકોરી, બકોરિયા, બડોદરિયા, બફલિપરા, બરાસરા, બરોચિયા, બોઝડિયા, બાથાણી, બાણુગારિયા, બાપોદરિયા, બારસિયા, બારીયા, બારૈયા, બાવરવા, બાવરિયા, બાળપોત, બિલપરા, બુટાણી, બુડ, બુડાસણા, બેચરા, બેડિયા, બેરા, બોકરવાડિયા, બોઘરા, બોડા, બોદર, બોપલિયા, બોરસાણિયા, બોરડ, બોરિગઢા, બોરીસણા, બફલિયા.

- ભ -

ભગાઈ, ભટાસણા, ભડાણિયા, ભડરી, ભલાણી, ભાટવાડીયા, ભાટીયા, ભાડજા, ભાદાણી, ભાણપરા, ભાણવડીયા, ભાલોડી, ભાલોડિયા, ભાયાણી, ભાવનગરી, ભાવાણી, ભાંગણેચા, ભીમાણી, ભીલા, ભુણાયા, ભુગાણી, ભુત, ભુવા, ભેંસદડિયા, ભેંસાત, ભોજાણી, ભોણીયા, ભોરણિયા, ભારાણી, ભાટિયા.

- મ -

મલ્લી, મકાતી, મગુણિયા, મણવર, મકવાણા, મલીક, મસત, માકડિયા, માકસણા, માકાસણા, માખેસણા, માટલિયા, માતરિયા, માઘોડિયો, માથાસોડિયા, માણાવદરિયા, માણસુરિયા, મારડિયા, મારકણા, મારવણિયા, મારસોણિયા, માલસણા, માવાણી, માંજારિયા, માંડવિયા, મિજરોલા, મિનીપરા, મુંજપરા, મુદડિયા, મેઘપરા, મેઘાણી, મુઘાણિયા, મેતલિયા, મેંદપરા, મેનપરા,મેરજા, મેવા, મોકાણી, મોકાસણા, મોટકા, મોટેરિયા, મોડિયા, મોરઝરિયા, મોરડિયા, મોરી, મોરસાણા, મોવડિયા, મેથાણિયા, મોટકો, મોરવાણીયા.

- ર -

રજોડિયા, રતનપરા, રબારા, રંગપરા, રંગપરિયા, રંગાણી, રાછડિયા, રાજકોટિયા, રાજપરા, રાજાણી, રાડિયા, રાણપરિયા, રાણસરિયા, રાણીપા, રાધેશિમા, રાબડિયા, રામજીયાણી, રામાણી, રામોલિયા, રાસડિયા, રાસમિયા, રાંકજા, રૈયાણી, રોકડ, રોજમાળ, રોજીવાડિયા, રૂડાણી, રૂપાલા, રૂસાત, રોજમારા, રાસકિયા, રૈયાણા.

- લ -

લખધરિયા, લખતરિયા, લાકડિયા, લાખાણી, લાડપરા, લાડાણી, લાડોલા, લાલકિયા, લાલાણી, લાંગણેચા, લાંગણોજા, લાંભિયા, લીખિયા, લોદરિયા, લોરિયા, લોહ, લનંધણેયા, લીંભાણી, લોહીયા.

- વ -

વઘાસિયા, વજીફીયા, વડકિયા, વડગાસિયા, વડસોલા, વડારિયા, વડાલિયા, વડાવિયા, વડુકિયા, વરમોરા, વરસડિયા, વરસાણિયા, વરાસડા, વરિયા, વસાણિયા, વસીયાણી, વળાવિયા, વાગડિયા, વગોસણિયા, વાઘડિયા, વાધરોડિયા, વાછાણી, વાઘાણી, વડિયા, વાડોદરિયા, વાનાણી, વામજા, વાસમડા, વાવૈયા, વાંકાનેરિયા, વાંસજાલિયા, વાંસદડિયા, વિઠલપુરા, વિડજા, વિરોજા, વીડલોજા, વીજાયત, વીરપરિયા, વીરમગામા, વીરસોડિયા, વીસનોરિયા, વીસરોળિયા, વીસાપરા, વીસોડિયા, વેકરિયા, વેગડા, વેલાણી, વૈશ્નાણી, વડગનસીયા, વાઘરોકિયા, વાંબાનેરિયા, વૈષ્નવ, વિરોલા, વિસનવ.

- શ -

શાંખલા, શિયાત, શીરા, શીહોરા, શેખાત, શેરઠિયા, શેઠિયા, શોભાણા, શોભાસણા.

- સ -

સગપરિયા, સધરાકિયા, સતાપરા, સદાતિયા, સદાવિયા, સનારિયા, સનાવડા, સરખેદી, સરડવા, સરાવડિયા, સરસાવડિયા, સરોડિયા, સલાપરા, સવસાણી, સવાણી, સવેરા, સંઘાણી, સંતોકી, સાકરિયા,સાકરવાડિયા, સાદરિયા, સાદરાણી, સાધરિયા, સાણજા, સાનેપરા, સાપરિયા, સાપોવાડિયા, સામાણી, સારણિયા, સાવદ્રા, સાચાણી, સાંઈજા, સાંણદિયા, સિણોજિયા, સિધ્ધિવાળા, સીતાપરા, સીરજા, સીરવી, સીંસાગિયા, સીસોટિયા, સુતરિયા, સુથખિયા, સુરખેડી, સુરાણી, સુરેજા, સુવારિયા, સેખલિયા, સેજાણી, સેરસિયા, સેરા, સૈજા, સોથાણી, સોભાણી, સોરઠિયા, સોલાદ્રા, સોડીયા, સાવલિયા, સાગરવાડીયા, સોલાધરા, સરવડા, સનાવડ, સાયાણી, સુખવિયા, સરેઠિયા.

- હ -

હટાણિયા, હદવાણી, હરખેદી, હરણિયા, હરીપરા, હળવદિયા, હાજીપરા, હાલપરા, હાંસલપુરા, હાંસલિયા, હાંસોટિયા, હીંગરાજીયા, હીરાણી, હીરપરા, હિંસુ, હુડકા, હુવરિયા, હેદપરા, હૈણિયા, હોથી, હાથી, હોરા, હરણિતા.

જય ઉમિયાજી